કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં જારી આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થામાં કયા પ્રકારની રિકવરી આવી રહી છે ?

V શેપ્ડ
U શેપ્ડ
Z શેપ્ડ
L શેપ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતે સિવિલ સ્પેસ પ્રવૃત્તિમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે MoU કર્યા ?

UAE
ફ્રાંસ
ઓસ્ટ્રેલિયા
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતમાં NGO દ્વારા વિદેશી દાન મેળવવામાં આવે છે જેનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે.

નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ
એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ
ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP