કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં 'વિશ્વ અકસ્માત દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 15 નવેમ્બર 16 ડિસેમ્બર 14 ઓક્ટોબર 13 ઓગસ્ટ 15 નવેમ્બર 16 ડિસેમ્બર 14 ઓક્ટોબર 13 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોવિડ -19ને મ્હાત આપવા કયા દેશે 'નો માસ્ક નો સર્વિસ' પોલીસી લૉન્ચ કરી ? અમેરિકા બાંગ્લાદેશ ભારત જાપાન અમેરિકા બાંગ્લાદેશ ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ જાહેરાત અનુસાર સેન્ટ્રલ ઇન્વેસ્ટમેન્ટ ક્લીયરન્સ સેલ કયા સુધીમાં શરૂ કરવામાં આવશે ? એપ્રિલ 2023 માર્ચ 2024 એપ્રિલ 2022 એપ્રિલ 2021 એપ્રિલ 2023 માર્ચ 2024 એપ્રિલ 2022 એપ્રિલ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)એ WHO ફાઉન્ડેશનના CEO તરીકે કોની નિયુક્તિ કરી ? રાજેશ જોષી અનિલ સોની અનિલ મુકિમ રાજેશ મુકીમ રાજેશ જોષી અનિલ સોની અનિલ મુકિમ રાજેશ મુકીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) CCTNS પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ? રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અમૃત મિશન કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? જળ શક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય જળ શક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP