કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન ભારતના સુર સરોવર અને લોનાર સરોવરનો ભારતની કેટલામી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ?

41મી અને 42મી
39મી અને 40મી
40મી અને 41મી
38મી અને 39મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું RAISE-2020 શિખર સંમેલન કઇ બાબત સાથે સંબંધિત હતું ?

કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ
સતત ટકાઉ વિકાસ સાથે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
જળવાયુ પરીવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને છેલ્લા 4 વર્ષમાં વાઘની વસતી બેગણી કરવા બદલ પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો ?

કાઝીરંગા ટાઈગર રિઝર્વ
દમ્ફા ટાઈગર રિઝર્વ
પીલીભીત ટાઈગર રિઝર્વ
પલામુ ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP