કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રોજેક્ટ 17A અંતર્ગત હિમગીરી નામના શિપને તાજેતરમાં કઈ નદીમાં ઉતારવામાં આવ્યું હતું ?

કાવેરી
દામોદર
ગોદાવરી
હુગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં OTT પ્લેટફોર્મને કેન્દ્ર સરકારના કયા મંત્રાલયના નિયમન હેઠળ લાવવામાં આવ્યું છે ?

કાયદો અને ન્યાય
વિજ્ઞાન અને ટેકનોલોજી
સંરક્ષણ
માહિતી અને પ્રસારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP