કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં સરકારી કોન્ટ્રાકર્સ પાસેથી વસૂલવામાં આવતી પર્ફોર્મન્સ સિક્યુરિટી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવી છે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં COVID-19 મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ?