કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોને તાના-રીરી એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે ? અનુરાધા પોંડવાલ એક પણને નહીં વર્ષાબહેન ત્રિવેદી ઉપર્યુક્ત બન્નેને અનુરાધા પોંડવાલ એક પણને નહીં વર્ષાબહેન ત્રિવેદી ઉપર્યુક્ત બન્નેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દર વર્ષે વિશ્વભરમાં કયારે 'વિશ્વ આર્દ્રભૂમિ દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે ? 2 ફેબ્રુઆરી 15 માર્ચ 2 માર્ચ 15 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 15 માર્ચ 2 માર્ચ 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓ માટે ગુજરાતના કયા શહેરમાં એક આશ્રય સ્થળ 'ગરિમા ગૃહ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ? સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એપ્રિલથી સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનાર ભારતનું કયું રાજ્ય છે ? દિલ્હી કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IND-INDO CORPAT ની તાજેતરમાં કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? 37 35 32 36 37 35 32 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP