કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
એપ્રિલથી સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનાર ભારતનું કયું રાજ્ય છે ?

ગુજરાત
દિલ્હી
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના કયા રાજ્યમાં દર વર્ષે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ?

મેઘાલય
સિક્કિમ
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI) ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

25 જાન્યુઆરી 1950
25 જાન્યુઆરી 1951
25 જાન્યુઆરી 1948
25 જાન્યુઆરી 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP