કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2020 માં તાજેતરમાં કઈ વેબ સિરીઝે બેસ્ટ સિરીઝનો એવોર્ડ જીત્યો છે ? આર્ય આમાંથી કોઈ નહિ પાતાળ લોક દિલ્હી ક્રાઈમ આર્ય આમાંથી કોઈ નહિ પાતાળ લોક દિલ્હી ક્રાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જલ શક્તિ અભિયાન II અંતર્ગત કેચ ધ રેઈન અવેરનેસ જનરેશન કેમ્પેઈન તાજેતરમાં ક્યાં શરૂ કરાયું હતું ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ કોલકાતા નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના પૂર્વ બેટ્સમેન જ્હોન એડરિકનું અવસાન થયું છે ? ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ આમાંથી એક પણ નહિ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' રાહત પેકેજ અંતર્ગત ભારતમાં કેન્દ્ર સરકારે કઈ નવી રોજગાર યોજનાની જાહેરાત કરી છે ? પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્દ્ર (INDRA) નામની દ્વિ-વાર્ષિક કવાયત ભારત અને રશિયા વચ્ચે કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 2004 વર્ષ 2007 વર્ષ 2003 વર્ષ 2005 વર્ષ 2004 વર્ષ 2007 વર્ષ 2003 વર્ષ 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામા ક્રમાંકે છે ? 8 9 7 6 8 9 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP