કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાજ્યના કયા મંત્રીમંડળે તાજેતરમાં ધર્મ સ્વતંત્રતા બિલ 2020 ને મંજૂરી આપી છે ?

રાજસ્થાન
મધ્યપ્રદેશ
હરિયાણા
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

26 નવેમ્બર
29 નવેમ્બર
27 નવેમ્બર
30 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'ઇ સંપદા' નામની મોબાઇલ એપ્લિકેશન કોણે લોંચ કરી છે ?

નરેન્દ્ર મોદી
આમાંથી એક પણ નહિ
હરદીપસિંહ પુરી
પિયુષ ગોયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP