કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીને વર્ષ-2020 માટેનો ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ એનાયત થયો ? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ. (BHEL) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.(BEL) સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. (SAIL) ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ. (BHEL) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.(BEL) સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. (SAIL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 30 નવેમ્બર 29 નવેમ્બર 26 નવેમ્બર 27 નવેમ્બર 30 નવેમ્બર 29 નવેમ્બર 26 નવેમ્બર 27 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આયુષ્માન ભારત યોજના હેઠળ કેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ સ્થાપવામાં આવશે ? 1 લાખ 1.5 લાખ 2.5 લાખ 2 લાખ 1 લાખ 1.5 લાખ 2.5 લાખ 2 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E-20 ફયુઅલમાં પેટ્રોલની સાથે શેનું મિશ્રણ કરવામાં આવે છે ? મિથેન ઇથેનોલ પ્રોપેનોલ મિથેનોલ મિથેન ઇથેનોલ પ્રોપેનોલ મિથેનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ? અમેરિકા ચીન ઇઝરાયેલ જાપાન અમેરિકા ચીન ઇઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના કયા જિલ્લામાં બનશે ? રાજકોટ અમદાવાદ વડોદરા જામનગર રાજકોટ અમદાવાદ વડોદરા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP