કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં 2020નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરાયો ? જયા બચ્ચન આશા પારેખ હેમા માલિની માધુરી દિક્ષિત જયા બચ્ચન આશા પારેખ હેમા માલિની માધુરી દિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ herSTART પહેલનું અમલીકરણ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં herSTART પહેલ શરૂ કરી. herSTART ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને UNICEF દ્વારા સમર્પિત છે. આપેલ તમામ herSTART પહેલનું અમલીકરણ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં herSTART પહેલ શરૂ કરી. herSTART ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને UNICEF દ્વારા સમર્પિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ની એર ટ્રાન્સપોર્ટેશન કમિટી (ATC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.શેફાલી જુનેજા ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.મનહર ત્રિવેદી ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ડૉ.શેફાલી જુનેજા ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.મનહર ત્રિવેદી ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) HTT-40 શું છે ? સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી Covid-19 વેક્સિન સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી Covid-19 વેક્સિન સ્વદેશી રોકેટ એન્જિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સબમરીનમાંથી સબમરીન લૉન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલ (SLBM)નું પરીક્ષણ કરાયું ? INS કલવરી INS વેલા INS અરિહંત INS સિંધુઘોષ INS કલવરી INS વેલા INS અરિહંત INS સિંધુઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP