GPSC PI Prelim Exam Paper 03 January 2021 આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર, ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના ___ પહોંચ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં 31% 24.56% 14.84% આપેલ પૈકી એક પણ નહીં 31% 24.56% 14.84% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? ફાલ્કન - રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલ ક્રૂઝ મિસાઈલ અર્જુન - સ્વદેશી નિર્મિત મુખ્ય યુદ્ધ ટેંક આઈ. એન. એસ. કદંબ - કારવાર ખાતે આવેલ નૌકાદળ મથક સારસ - સ્વદેશ વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ ફાલ્કન - રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલ ક્રૂઝ મિસાઈલ અર્જુન - સ્વદેશી નિર્મિત મુખ્ય યુદ્ધ ટેંક આઈ. એન. એસ. કદંબ - કારવાર ખાતે આવેલ નૌકાદળ મથક સારસ - સ્વદેશ વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની યાદી-1 અને યાદી-2 ને યોગ્ય રીતે જોડો.યાદી-1 a. હીમોફીલિયા b. ડાયાબિટીસ c. રીકેટ્સ d. રિંગવર્મયાદી-2i. ઉણપનો રોગ ii. આનુવાંશિક વિકાર iii. હોર્મોન વિકાર iv. ફુગજન્ય ચેપ a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iii, c-i, d-iv a-iii, b-ii, c-iv, d-i a-ii, b-iii, c-iv, d-i a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iii, c-i, d-iv a-iii, b-ii, c-iv, d-i a-ii, b-iii, c-iv, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા વિધાનો ગુજરાત સરકારની સૌની (SAUNI) યોજના માટે સાચાં છે ?1. લિંક (સાંકળ)-1 - મોરબી જિલ્લાથી જામનગર જિલ્લો2. લિંક - 2 - સુરેન્દ્રનગર જિલ્લાથી અમરેલી જિલ્લો 3. લિંક - 3 - સુરેન્દ્રનગર જિલ્લાથી રાજકોટ જિલ્લો 4. લિંક - 4 - મહેસાણા જિલ્લાથી જુનાગઢ જિલ્લો 1,2,3 અને 4 ફક્ત 1 અને 3 ફક્ત 2,3 અને 4 ફક્ત 1,2 અને 3 1,2,3 અને 4 ફક્ત 1 અને 3 ફક્ત 2,3 અને 4 ફક્ત 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 36,48,64 અને 72 નો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે 2 અને 576 આપેલ પૈકી એક પણ નહીં 4 અને 576 4 અને 288 2 અને 576 આપેલ પૈકી એક પણ નહીં 4 અને 576 4 અને 288 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જો એક લંબચોરસનું ક્ષેત્રફળ 1440 ચો સેમી હોય અને તેની બાજુઓ 8:5ના ગુણોત્તરમાં હોય તો તે લંબચોરસની પરિમીતી કેટલી થશે ? 312 સેમી આપેલ પૈકી એક પણ નહીં 156 સેમી 104 સેમી 312 સેમી આપેલ પૈકી એક પણ નહીં 156 સેમી 104 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP