કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્લેક હોલ અંગેના સંશોધન બદલ કયા વૈજ્ઞાનિક/ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે ? રોજર પેનરોજ રેઈનહાર્ડ ગેન્ઝલ એન્ડ્રીયા ગેઝ આપેલા તમામ રોજર પેનરોજ રેઈનહાર્ડ ગેન્ઝલ એન્ડ્રીયા ગેઝ આપેલા તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ? સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર આશ્રમ મહાત્મા મંદિર સાબરમતી આશ્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર આશ્રમ મહાત્મા મંદિર સાબરમતી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાવર્ડ બિઝનેસ સ્કૂલના ડીન પદે નિયુક્ત થનાર પ્રો.શ્રીકાંત દાતાર નીચેનામાંથી ભારતની કઈ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી છે ? IIM બેંગલોર IIT બોમ્બે IIM અમદાવાદ IIT ખડગપુર IIM બેંગલોર IIT બોમ્બે IIM અમદાવાદ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'DPIIT'અગાઉ કયા નામે ઓળખાતી હતી ? DPU DIPAM DIPP DIPA DPU DIPAM DIPP DIPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સૂર્ય ગુજરાત' યોજના ગુજરાત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 18 ઓગસ્ટ, 2020 18 ઓગસ્ટ, 2019 8 ઓગસ્ટ, 2020 8 ઓગસ્ટ, 2019 18 ઓગસ્ટ, 2020 18 ઓગસ્ટ, 2019 8 ઓગસ્ટ, 2020 8 ઓગસ્ટ, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓ માટે ગુજરાતના કયા શહેરમાં એક આશ્રય સ્થળ 'ગરિમા ગૃહ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ? સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP