કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એનાયત થયેલા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સેલેન્સ એવોર્ડ 2020ને ધ્યાનમાં રાખી નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોને તાના-રીરી એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે ? ઉપર્યુક્ત બન્નેને એક પણને નહીં વર્ષાબહેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ ઉપર્યુક્ત બન્નેને એક પણને નહીં વર્ષાબહેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયું ઉપનામ ડૉ.હસુ યાજ્ઞિકનું નથી ? વસંત ઉપમન્યુ શ્રીધર પુષ્પધન્વા વસંત ઉપમન્યુ શ્રીધર પુષ્પધન્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કૃષિ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવા IFFCO એ તાજેતરમાં કઈ બ્રોડકાસ્ટિંગ કંપની સાથે MoU કર્યા ? Zee TV પ્રસાર ભારતી Zee Media DD દુરદર્શન Zee TV પ્રસાર ભારતી Zee Media DD દુરદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જર્સની સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લૉન્ચ કર્યું ? ઉત્તર રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે ઉત્તર રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ કયા દેશમાં યોજાયેલી invest India conferenceને આભાસી રીતે સંબોધી હતી ? જાપાન કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP