કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ? સુમૈરા અબ્દુલાલી અનાદિશ પાલ થિયોડોર ભાસ્કરન વંદના શિવા સુમૈરા અબ્દુલાલી અનાદિશ પાલ થિયોડોર ભાસ્કરન વંદના શિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કોને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ(SERB) વીમેન એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ? શોભના કપૂર અંતરા બેનર્જી આપેલ તમામ સોનુ ગાંધી શોભના કપૂર અંતરા બેનર્જી આપેલ તમામ સોનુ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને આર્બર ડે ફાઉન્ડેશન દ્વારા ભારતના કયા શહેરને 2020 ટ્રી સિટી ઓફ વર્લ્ડ ઘોષિત કરવામાં આવ્યું ? હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ રાંચી હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 71.8 70.1 72.5 69.7 71.8 70.1 72.5 69.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં એરો ઈન્ડિયા શોની 13મી આવૃત્તિનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP