કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2021ના ટેમ્પલટન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? જેન ગુડોલ દલાઈ લામા પ્રિન્સ ફિલિપ સર માર્ટિન રીસ જેન ગુડોલ દલાઈ લામા પ્રિન્સ ફિલિપ સર માર્ટિન રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? જર્મની ઈટાલી મેક્સિકો ફ્રાંસ જર્મની ઈટાલી મેક્સિકો ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પૂનમ ગુપ્તા પૂનમ શર્મા પ્રિયા પંડ્યા રિયા શર્મા પૂનમ ગુપ્તા પૂનમ શર્મા પ્રિયા પંડ્યા રિયા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'હક્કી પક્કી' આદિવાસી જાતિ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? અરવિંદ પનગઢિયા અમર્ત્ય સેન રઘુરામ રાજન સુબ્રમણ્યમ સ્વામી અરવિંદ પનગઢિયા અમર્ત્ય સેન રઘુરામ રાજન સુબ્રમણ્યમ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ? વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોનાનું રસીકરણ વધારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP