Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દ્વિપક્ષીય નૌસેના યુદ્ધાભ્યાસ 'વરુણ-2021' નું અરબ સાગરમાં આયોજન કર્યું હતું ?

બ્રિટન
જાપાન
અમેરિકા
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત નીચેના પૈકી કયા યુદ્ધાભ્યાસનું આયોજન અમેરિકા સાથે કરે છે ?
1. વજ્ર પ્રહાર
2. કોપ ઈન્ડિયા
3. રેડ ફ્લેગ
4. યુદ્ધ અભ્યાસ

આપેલ તમામ
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિગ મિશનના પ્રથમ તબક્કા દરમિયાન વિવિધ સંસ્થામાં સ્થાપવામાં આવેલા સુપર કમ્પ્યૂટર અંગેનું અયોગ્ય જોડી પસંદ કરો.

IIT ભુવનેશ્વર - પરમ શિવાય
IISER પુણે - પરમ સિદ્ધિ
IIT ખડગપુર - પરમ શક્તિ
IIT ગાંધીનગર - પરમ સંગણક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) દ્વારા તેના અધિકારીઓનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી મર્યાદિત કરાયો છે ?

6 વર્ષ
5 વર્ષ
3 વર્ષ
4 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંગે ખોટી જોડી પસંદ કરો.

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે
શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત
શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP