કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
શિક્ષણ મંત્રાલય દ્વારા ___ થી ___ સુધી શિક્ષક પર્વ 2021ની ઉજવણી કરવામાં આવશે.

5 થી 17 સપ્ટેમ્બર, 2021
5 થી 28 સપ્ટેમ્બર, 2021
5 થી 7 સપ્ટેમ્બર, 2021
5 થી 10 સપ્ટેમ્બર, 2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારત ક્યા દેશ પાસેથી વર્ષ 2023 સુધીમાં ક્રિવાન ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સની ડિલિવરી મેળવશે ?

અમેરિકા
રશિયા
ઈઝરાયેલ
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાત સરકારની ‘વતન પ્રેમ યોજના' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. રાજ્યના ગામોમાં સર્વાંગી વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે.
2. આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2022 સુધીમાં 1000 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે.
3. આ યોજના અંતર્ગત દેશ કે વિદેશમાં વસતા કોઈપણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારશ્રીના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ADB (એશિયન ડેવલપમેન્ટ બેંક) એ તાજેતરમાં કયા રાજ્યના 'શહેરી ગરીબ આવાસ પ્રોજેક્ટ' માટે 150 મિલિયન ડોલરની લોન આપી હતી ?

સિક્કિમ
પંજાબ
રાજસ્થાન
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP