કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મોસ્ટ ઈનોવેટિવ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021 પુરસ્કાર ___ એ જીત્યો. નીતિ આયોગ ઈન્વેસ્ટ ઈન્ડિયા DPIIT આત્મનિર્ભર ભારત નીતિ આયોગ ઈન્વેસ્ટ ઈન્ડિયા DPIIT આત્મનિર્ભર ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ AI આધારિત ‘કોવિહોમ' (COVIHOME) નામની COVID-19 ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે ? IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કાશ્મીરના ગુલમર્ગમાં ફાયરિંગ રેન્જને કયા અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું ? દિપીકા પદુકોણ અનુષ્કા શર્મા વિદ્યા બાલન પ્રિયંકા ચોપરા દિપીકા પદુકોણ અનુષ્કા શર્મા વિદ્યા બાલન પ્રિયંકા ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઓક્સિજન રેશનિંગ ડિવાઈસ AMLEXનો વિકાસ કર્યો છે ? IIT રોપડ IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT રોપડ IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પોર્ટલ (ESSDP) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના 15મા સ્થાપના દિવસે લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ બંને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પોર્ટલ (ESSDP) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના 15મા સ્થાપના દિવસે લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઈકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021 (IFCPC 2021)ની 17મી વિશ્વસભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો ? ચીન ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત ચીન ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP