કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સંસદના બંને ગૃહ દ્વારા ‘સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021' પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કયા બિલમાં સુધારો કરવામાં આવ્યો છે ? સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Exim બેકે ક્યા દેશને પેયજળ પ્રોજેક્ટ હોસ્પિટલ નિર્માણ અને સૌર પ્રોજેકટો માટે 210.73 મિલિયન ડોલરની સોફ્ટ લોન અંગે હસ્તાક્ષર કર્યા ? સેનેગલ ઘાના ગિની માલી સેનેગલ ઘાના ગિની માલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતનો કયો રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઈટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે ? મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન માનસ રાષ્ટ્રીય ઉદ્યાન મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન માનસ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ (MF) સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ માટે UPI આધારિત ઓટો પે ફંક્શન શરૂ કરનારું પહેલું ડિજિટલ રોકાણ મંચ કયું છે ? Gpay Paytm એક પણ નહીં Phonepe Gpay Paytm એક પણ નહીં Phonepe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે ? 15 12 10 11 15 12 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP