કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021માં ભારત અને કયા દેશે 'માલાબાર અભ્યાસ’માં ભાગ લીધો હતો ? જાપાન ઓસ્ટ્રેલિયા આપેલ તમામ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા આપેલ તમામ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? સિંગાપોર સુદાન નોર્વે સ્લોવેનિયા સિંગાપોર સુદાન નોર્વે સ્લોવેનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં અમેરિકાએ કુલ કેટલા ગોલ્ડ જીત્યા છે ? 27 38 22 39 27 38 22 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશોની નૌસેનાએ જાયદ તલવાર 2021 અભ્યાસનું આયોજન કર્યુ હતું ? પાકિસ્તાન અને UAE ચીન અને પાકિસ્તાન ભારત અને UAE ભારત અને સાઉદી અરેબિયા પાકિસ્તાન અને UAE ચીન અને પાકિસ્તાન ભારત અને UAE ભારત અને સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી નિરજ ચોપરાએ જેવેલિન થ્રોની ઇવેન્ટમાં કેટલા મીટર થ્રો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો છે ? 87.58 60.47 90.1 65.55 87.58 60.47 90.1 65.55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? અમેરિકા ભારત બ્રિટન જાપાન અમેરિકા ભારત બ્રિટન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP