કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં શ્રી ઝવેરચંદ મેઘાણીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ? 125મી 124મી 123મી 126મી 125મી 124મી 123મી 126મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ISROના અવકાશ વિભાગે કઈ સંસ્થા સાથે અવકાશ પ્રક્ષેપણ યાન વિકસિત કરવા માટે રૂપરેખા સમજૂતી કરી છે ? DRDO બેલાટ્રિક્સ એરોસ્પેસ ROSCOSMOS અગ્નિકુલ કોસમોસ DRDO બેલાટ્રિક્સ એરોસ્પેસ ROSCOSMOS અગ્નિકુલ કોસમોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ તેની પ્રથમ ખાનગી ફલાઈટમાં કેટલા નાગરિકોને અંતરિક્ષમાં મોકલ્યા હતા ? 5 14 4 16 5 14 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રાલયે ક્યા દેશ સાથે એર લૉન્ચ અનમેન્ડ વેહિકલ (ALUAV)ના સહવિકાસ માટે સમજૂતી કરી છે ? રશિયા જાપાન અમેરિકા ઈઝરાયેલ રશિયા જાપાન અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ‘ટુરિસ્ટ વિલેજ નેટવર્ક' લોન્ચ કર્યું ? લદાખ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર આંધ્ર પ્રદેશ લદાખ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP