કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

19 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યા મતવિસ્તારના ધારાસભ્ય છે ?

ઘાટલોડિયા
અસારવા
સાબરમતી
નારણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP