કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ના ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ની થીમ શું હતી ? આપેલ પૈકી કોઈ નહીં Literacy Teaching and Learning in the Covid-19 crisis and beyond. Literacy and multilingualism. Literacy for a human-centred recovery : Narrowing the digital divide. આપેલ પૈકી કોઈ નહીં Literacy Teaching and Learning in the Covid-19 crisis and beyond. Literacy and multilingualism. Literacy for a human-centred recovery : Narrowing the digital divide. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં ભારતની અધ્યક્ષતામાં કેટલામી બ્રિક્સ સમિટનું આયોજન થયું હતું ? 9મી 13મી 15મી 10મી 9મી 13મી 15મી 10મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં ક્રમશઃ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારા મરિયપ્પન થંગાવેલુ અને શરદકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ? શૂટિંગ લાંબી કૂદ દોડ ઊંચી કૂદ શૂટિંગ લાંબી કૂદ દોડ ઊંચી કૂદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર બિહાર આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સોલાર ડીસી કુકિંગ ટેકનોલોજી વિકસિત કરી છે ? IIT રોપડ CMERI NIT સુરત IISc બેંગલુરુ IIT રોપડ CMERI NIT સુરત IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વિશ્વમાંથી ઝેરી સીસાયુકત પેટ્રોલનું ઉત્પાદન બંધ કરનારો છેલ્લો દેશ ક્યો બન્યો ? અલ્જીરીયા સીરિયા ઈજિપ્ત કોંગો અલ્જીરીયા સીરિયા ઈજિપ્ત કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP