GSSSB Bin Sachivalay Mock Test 1 તાજેતરમાં ભારતમાં યોજાયેલ વિજય હઝારે ટ્રોફી 2021-2022 માં કઈ ટીમ વિજેતા બની ? મુંબઈ ગુજરાત હિમાચલ પ્રદેશ તમિલનાડુ મુંબઈ ગુજરાત હિમાચલ પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે ___ આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે કેટલા કિલો મીટર લાંબા કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે ? 150 કી.મી 200 કી.મી 125 કી.મી 135 કી.મી 150 કી.મી 200 કી.મી 125 કી.મી 135 કી.મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ? 189531 183952 189532 189352 189531 183952 189532 189352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ESIC નું પૂરું નામ જણાવો. Employees State insurance corporation Employees State insurance committee Employees State insurance co-ordinate Employees State insurance council Employees State insurance corporation Employees State insurance committee Employees State insurance co-ordinate Employees State insurance council ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીપાત ઓળખાવો : આંખ દેખે નહિ પણ રડે તો ખરી જ તો, જ પણ તો જ તો, જ પણ તો જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP