કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકને એસીમેટ્રિક ઓર્ગેનોકેટાલિસીસના વિકાસ બદલ વર્ષ 2021નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ એનાયત કરાયો છે ? એક પણ નહીં બેન્ઝામિન લિસ્ટ આપેલ બંને ડેવિડ મેકમિલન એક પણ નહીં બેન્ઝામિન લિસ્ટ આપેલ બંને ડેવિડ મેકમિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચે આપેલ વિકલ્પો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ બંને નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો ? આર. અશ્વિન જયદેવ ઉનડકટ મોહમ્મદ શમી જસપ્રીત બુમરાહ આર. અશ્વિન જયદેવ ઉનડકટ મોહમ્મદ શમી જસપ્રીત બુમરાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેનરમાં ગ્લોબલ બિઝનેસ સસ્ટેનેબિલિટી લીડરશિપ માટે 2021 સી.કે. પ્રહલાદ એવોર્ડ કોને એનાયત કરાયો ? સત્ય નડેલા ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી સત્ય નડેલા ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે બાળકોમાં ઓરલ હાઈજીન જાળવી રાખવા અંગે જાગૃતિ ફેલાવવા માટે દ્વિભાષી મોબાઈલ એપ્લિકેશન Healthy Smile લૉન્ચ કરી ? AIIMS સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં AIIMS સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે હેલ્થ ઈન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) પ્રોજેક્ટ અંતર્ગત દરેક નાગરિકને યુનિક સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ લદાખ દિલ્હી મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP