કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2021-22માં ભારતનું ટોચનું ખાંડ-ઉત્પાદક રાજ્ય ક્યું છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 4 જૂન 23 જૂન 11 જૂન 20 જૂન 4 જૂન 23 જૂન 11 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે જુલજાના નામક ઘન ઈંધણવાળુ રોકેટ લૉન્ચ કર્યું ? અફઘાનિસ્તાન ઈરાન કુવૈત સાઉદી અરબ અફઘાનિસ્તાન ઈરાન કુવૈત સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistics Day) ક્યારે મનાવાય છે ? 26 જૂન 28 જૂન 27 જૂન 29 જૂન 26 જૂન 28 જૂન 27 જૂન 29 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ લવન્ડર મહોત્સવનું આયોજન ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્ટ એક્ટ, 1985 વર્તમાનમાં ક્યા મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP