કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી ચોથા રાજ્ય ખાધ સુરક્ષા સૂચકાંક 2021-22માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચોથા રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2021-22માં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં પ્રથમવાર આયોજિત FIH હૉકી 5-એસ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? નેપાળ ચીન શ્રીલંકા ભારત નેપાળ ચીન શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ક્રુઝિયાન’ નામક એડવાન્સ્ડ એરક્રાફટ કેરિયર લૉન્ચ કર્યું ? જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 18 જૂન 6 જૂન 11 જૂન 23 જૂન 18 જૂન 6 જૂન 11 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દરેક સિગારેટ પર ચેતવણી છાપવાનો નિર્દેશ કરનાર પ્રથમ દેશ ક્યો છે ? અમેરિકા નોર્વે ડેન્માર્ક કેનેડા અમેરિકા નોર્વે ડેન્માર્ક કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP