કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ક્યા દેશની ટીમ સામે વર્લ્ડ રેકોર્ડ 498 રન ફટકાર્યા ?

ઓસ્ટ્રેલિયા
નેધરલેન્ડ
અફઘાનિસ્તાન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ?

જાપાન
મોંગોલિયા
ઉઝબેકિસ્તાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP