કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં એનાયત કરાયેલા મેજર ધ્યાનચંદ પુરસ્કાર, 2021ના વિજેતાઓ અને સંબંધિત રમત અંગે ક્યુ જોડકું ખોટું છે ?

અવનિ લેખડા-પેરાશૂટિંગ
સુનીલ છેત્રી-ફૂટબોલ
મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન
નીરજ કુમાર-એથ્લેટિકસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે જળવાયુ પરિવર્તન અંગે ‘પક્કે ધોષણાપત્ર' અપનાવ્યું ?

અરુણાચલ પ્રદેશ
મેઘાલય
રાજસ્થાન
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ?

સંજીવ બેનરજી
જીતેન્દ્રકુમાર મહેશ્વરી
મુનીશ્વરનાથ ભંડારી
એમ. દુર્રાઈસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP