કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2021 જારી કર્યો ? નીતિ આયોગ UNICEF IMD WHO નીતિ આયોગ UNICEF IMD WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDOએ ક્યા વિમાનમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની હવાઈ આવૃત્તિનું પરિક્ષણ કર્યું હતું ? સુખોઈ Su-57 સુખોઈ 30 MK-1 HAL તેજસ MK-2 મિગ 29-K સુખોઈ Su-57 સુખોઈ 30 MK-1 HAL તેજસ MK-2 મિગ 29-K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ? ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) જાન્યુઆરી, 2022માં ક્યો દેશ UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે ? ભારત ચીન રશિયા અમેરિકા ભારત ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને અધિકારો અને હિતોના સંરક્ષણ અંગે કાયદો પસાર કર્યો ? સાઉદી અરેબિયા ચીન જાપાન UAE સાઉદી અરેબિયા ચીન જાપાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક ઓડીશા આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP