કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ?

આમાંથી કોઈ નહિ
દેવેન્દ્ર ફડણવીસ
યોગી આદિત્યનાથ
રાજનાથસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત થયો ?

અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી
અનુરાધા પોંડવાલ
ઐશ્વર્યા મજમુદાર
વર્ષાબેન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જ એમઆર-એસએએમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે ?

ઓડિશા
રાજસ્થાન
આમાંથી કોઈ નહિ
આંદ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP