કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન ક્યાં કરવામાં આવનાર છે ? ગુજરાત કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ ટેબલ ટેનિસ દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 1 એપ્રિલ 9 એપ્રિલ 6 એપ્રિલ 15 એપ્રિલ 1 એપ્રિલ 9 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતે ક્યા દેશ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્યસમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે ? અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FASTERનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું. FASTERનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ જામનગર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP