કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની શરૂઆત ક્યાથી થઈ ? અમૃતસર (પંજાબ) પંચકુલા (હરિયાણા) ભોપાલ (મધ્ય પ્રદેશ) બેંગલુરુ (કર્ણાટક) અમૃતસર (પંજાબ) પંચકુલા (હરિયાણા) ભોપાલ (મધ્ય પ્રદેશ) બેંગલુરુ (કર્ણાટક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લૉન્ચ કર્યો ? IIT દિલ્હી IIM અમદાવાદ IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIM અમદાવાદ IIT મદ્રાસ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021માં કયુ રાજ્ય ચેમ્પિયન બન્યું ? કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યોજાયેલી સ્પેશિયલ આસિયાન-ઇન્ડિયા ફોરેન મિનિસ્ટર્સ મીટિંગ (SAIFMM)ની મેજબાની ક્યા દેશે કરી હતી ? શ્રીલંકા પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 9 જૂન 3 જૂન 16 જૂન 22 જૂન 9 જૂન 3 જૂન 16 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 48મી G7 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ઈટલી અમેરિકા કેનેડા જર્મની ઈટલી અમેરિકા કેનેડા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP