કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
વણકર કીડીઓ (Weaver Ants) દ્વારા બનાવાયેલી ‘કાઈ ચટણી’ ક્યા રાજ્યનું લોકપ્રિય ભોજન છે ?

ઓડિશા
રાજસ્થાન
છત્તીસગઢ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈન્ડિયાઝ બાયોઈકોનોમી રિપોર્ટ 2022' જારી કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
નાણાં મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP