કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં નીતિન વડગામાને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

પત્રકારત્વ
કલા
સાહિત્ય
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે.
કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
HTT-40 શું છે ?

સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા
સ્વદેશી રોકેટ એન્જિન
સ્વદેશી Covid-19 વેક્સિન
સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP