કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મનહર ઉધાસને કયા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? કલા વિજ્ઞાન પત્રકારત્વ સાહિત્ય કલા વિજ્ઞાન પત્રકારત્વ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું ? કેદારનાથ નાસિક ઉજ્જૈન સોમનાથ કેદારનાથ નાસિક ઉજ્જૈન સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી 2022 રિપોર્ટ જારી કર્યો ? AIIB IMF ADB વર્લ્ડ બેંક AIIB IMF ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી રાષ્ટ્રીય રમતોનું સમાપન ક્યા કરાયું ? ગાંધીનગર વડોદરા રાજકોટ સુરત ગાંધીનગર વડોદરા રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? શ્રીનગર સોનમર્ગ પહલગામ ગુલમર્ગ શ્રીનગર સોનમર્ગ પહલગામ ગુલમર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP