કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સીસ 2021’ રિપોર્ટ જારી કર્યો ? WHO WMO UNESCO UNDP WHO WMO UNESCO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? રાજનાથસિંહ અશ્વિની વૈષ્ણવ અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધિયા રાજનાથસિંહ અશ્વિની વૈષ્ણવ અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ (WCOL) ઈન્ડેક્સ અનુસાર, ક્યું શહેર વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે ? નવી દિલ્હી ન્યૂયોર્ક સિંગાપુર અને ન્યૂયોર્ક બંને સિંગાપુર નવી દિલ્હી ન્યૂયોર્ક સિંગાપુર અને ન્યૂયોર્ક બંને સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ડાયાબિટીસ માટેના વૈશ્વિક રાજદૂત (Golbal Ambassador) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નીતિન ગડકરી ઈમરાન ખાન એમ.કે. સ્ટાલીન શેખ હસિના નીતિન ગડકરી ઈમરાન ખાન એમ.કે. સ્ટાલીન શેખ હસિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં છઠ્ઠો ભારત કઝાકિસ્તાન સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ KAZIND-22 ક્યા રાજ્યમાં યોજાયો ? મેઘાલય ઓડિશા રાજસ્થાન ઉત્તરાખંડ મેઘાલય ઓડિશા રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન BBV154 અથવા Incovace નો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારત બાયોટેક ઝાયડસ બાયોલેઝિકલ ઈ. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારત બાયોટેક ઝાયડસ બાયોલેઝિકલ ઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP