કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કેન્દ્ર સરકારે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2021 માં નીચેના પૈકી કઈ સ્વદેશી રમતનો સમાવેશ કર્યો નથી ?

થાંગ-તા
મયિપયટ્ટુ
ગટકા
કલારીપયટ્ટુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ?

અમેરિકા
ઇઝરાયેલ
ચીન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બ્રિટિશ ભારતમાં બેરોજગારીના કારણોના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?

માલવિયા સમિતિ
બટલર સમિતિ
સપ્રુ સમિતિ
મેકોલે સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP