કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 2021ના અંત સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 40% વસ્તીનું રસીકરણ કરીને COVID-19 મહામારી સમાપ્ત કરવા માટે 50 અબજ અમેરિકી ડોલરની ઘોષણા કરી ?

ADB
IMF
આપેલ પૈકી એક પણ નહીં
વર્લ્ડ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વર્ષ 2020-21 દરમિયાન કયા રાજ્યે સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ઈક્વિટી પ્રવાહ પ્રાપ્ત કર્યો છે

મહારાષ્ટ્ર
ગુજરાત
તેલંગાણા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા દેશે સમુદ્ર અને તટીય પર્યાવરણને સંરક્ષિત કરવાના ઉદ્દેશથી મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ શરૂ કર્યું છે ?

UAE
ઓમાન
જાપાન
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?

મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP