કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના કયા પૂર્વ ન્યાયમૂર્તિને વર્ષ 2021નો Arline Pacht Global Vision પુરસ્કાર પ્રદાન કરાયો? જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન જસ્ટિસ રંગનાથ મિશ્રા જસ્ટિસ આર.એમ.લોધા જસ્ટિસ ગીતા મિત્તાલ જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન જસ્ટિસ રંગનાથ મિશ્રા જસ્ટિસ આર.એમ.લોધા જસ્ટિસ ગીતા મિત્તાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ કોરોના દર્દીઓ માટે SpO2 પૂરક ઓક્સિજન વિતરણ પ્રણાલી વિકસાવી છે ? એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (DEBEL) આર્મામેન્ટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (HRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (DEBEL) આર્મામેન્ટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (HRDE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ પી.સી. પંત આર.એસ. મિશ્રા પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ પી.સી. પંત આર.એસ. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? 25 મે 26 મે 24 મે 23 મે 25 મે 26 મે 24 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેકસ દર 15% નક્કી કર્યો? ઓસ્ટ્રેલિયા ભારત ચીન અમેરિકા ઓસ્ટ્રેલિયા ભારત ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેન્કે MSME અને કૃષિ ક્ષેત્રની લોન માટે સંપૂર્ણ રીતે 'ડિજીટલ પ્રોસેસ સિસ્ટમ' સેવા શરૂ કરી છે ? ICICI SBI IDBI HDFC ICICI SBI IDBI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP