કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઈકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021 (IFCPC 2021)ની 17મી વિશ્વસભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો ? ભારત ચીન શ્રીલંકા ઈન્ડોનેશિયા ભારત ચીન શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) માઈક્રોસોફ્ટે 'વિન્ડોઝ-11' ઓપરેટિંગ સિસ્ટમ લૉન્ચ કરી, જેમાં ___ નો ઉપયોગ કરીને એન્ડ્રોઈડ એપ સપોર્ટની અનન્ય વિશેષતા સામેલ છે. એપલ એપ સ્ટોર ગૂગલ પ્લે સ્ટોર હુઆવેઈ એપ ગેલેરી એમેઝોન એપ સ્ટોર એપલ એપ સ્ટોર ગૂગલ પ્લે સ્ટોર હુઆવેઈ એપ ગેલેરી એમેઝોન એપ સ્ટોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ઓટોમેટિક રુટ અંતર્ગત કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 100% 75% 94% 65% 100% 75% 94% 65% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો? વીરેન્દ્રકુમાર રાજનાથસિંહ મનસુખ માંડવિયા અમિત શાહ વીરેન્દ્રકુમાર રાજનાથસિંહ મનસુખ માંડવિયા અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં હરિતધારા નામનું એન્ટિ-મિથેનોજેનિક ફીડ સપ્લિમેન્ટ વિકસિત કર્યું ? ICMR PRL ICAR CSMCRI ICMR PRL ICAR CSMCRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મોસ્ટ ઈનોવેટિવ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021 પુરસ્કાર ___ એ જીત્યો. આત્મનિર્ભર ભારત ઈન્વેસ્ટ ઈન્ડિયા DPIIT નીતિ આયોગ આત્મનિર્ભર ભારત ઈન્વેસ્ટ ઈન્ડિયા DPIIT નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP