ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મકરસંક્રાંતિથી કુંવારી કન્યાઓ કયુ વ્રત શરૂ કરે છે ? ટીલી વ્રત ફૂલકાજળી ગૌરીવ્રત નિર્જળા વ્રત ટીલી વ્રત ફૂલકાજળી ગૌરીવ્રત નિર્જળા વ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? વડે એટલે છતાં કારણે વડે એટલે છતાં કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? ધર્મ મોટું સુંદર ચતુર ધર્મ મોટું સુંદર ચતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મૃગ સારંગ નીલકંઠ કુરંગ મૃગ સારંગ નીલકંઠ કુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. પત્ર મેં લખ્યો. હું પત્ર લખું છું. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. હું પત્ર લખું છું. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP