કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ 1,2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી 2022 રિપોર્ટ જારી કર્યો ? વર્લ્ડ બેંક AIIB IMF ADB વર્લ્ડ બેંક AIIB IMF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ આધારિત ટેલિસ્કોપ કુઆફુ-1 લૉન્ચ કર્યું ? ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day) ક્યારે મનાવાય છે ? 8 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 8 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? રશિયન માનવાધિકાર સંગઠન - મેમોરિયલ એલેસ બિયાલિયત્સ્કી યુક્રેનના માનવાધિકાર આયોગ-સેન્ટર ફોર સિવિલ લબર્ટીઝ આપેલ તમામ રશિયન માનવાધિકાર સંગઠન - મેમોરિયલ એલેસ બિયાલિયત્સ્કી યુક્રેનના માનવાધિકાર આયોગ-સેન્ટર ફોર સિવિલ લબર્ટીઝ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP