કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર થયેલ 'વલ્ડ ઈનઈકવાલિટી રિપોર્ટ, 2022' અનુસાર ભારતના 1% સૌથી અમીર લોકોનો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો છે ? 21% 22% 24% 25% 21% 22% 24% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2021ના રિપોર્ટ અનુસાર, ભારત કેટલામાં ક્રમે છે ? પાંચમા ત્રીજા ચોથા બીજા પાંચમા ત્રીજા ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, આ સરયૂ નદી પર ક્યું પ્રસિદ્ધ દેવસ્થાન આવેલું છે ? શ્રાવસ્તી અયોધ્યા વારાણસી મથુરા શ્રાવસ્તી અયોધ્યા વારાણસી મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તેનું આયોજન ક્યા કરાયું હતું ? કાઠમંડુ રાંચી ઢાકા ટોક્યો કાઠમંડુ રાંચી ઢાકા ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગે 22 ભાષાઓમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ સુધી પહોંચવા માટે ઈનોવેટર્સ, એન્ટરપ્રિન્યોર્સ માટે વર્નાક્યુલર ઈનોવેશન પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? નીતિ આયોગ વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ નીતિ આયોગ વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP