વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે ઈ.સ. 2022 સુધીમાં નિર્ધારિત પવનઊર્જા લક્ષ્યાંક ___ છે. 60 MW 100 GW 100 MW 60 GW 60 MW 100 GW 100 MW 60 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ? ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ધંગુ ઓપરેશન પીકે (PK) ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ધંગુ ઓપરેશન પીકે (PK) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "મેઘા-ટ્રોપિકસ" (Megha - tropiques) એ કયા બે દેશ વચ્ચેનો સહયોગી સેટેલાઈટ પ્રોજેક્ટ છે ? ભારત અને જાપાન ભારત અને યુએસએ ભારત અને ફ્રાન્સ ભારત અને રશિયા ભારત અને જાપાન ભારત અને યુએસએ ભારત અને ફ્રાન્સ ભારત અને રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ? રોબર્ટ એચ. ગોડાર્ડ એડવિન એલ્ડ્રિન ટી.એચ. માઈમેન ઓપન હાઈમેર રોબર્ટ એચ. ગોડાર્ડ એડવિન એલ્ડ્રિન ટી.એચ. માઈમેન ઓપન હાઈમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ બંને અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CERT-In વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને CERT-In સંસ્થાની સ્થાપના 19 જાન્યુઆરી, 2004ના રોજ થઈ હતી. CERT-In ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારીઓ સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને CERT-In સંસ્થાની સ્થાપના 19 જાન્યુઆરી, 2004ના રોજ થઈ હતી. CERT-In ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારીઓ સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP