કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં જારી રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, ક્યા રાજયમાં 2020માં સૌથી વધુ ગંભીર દુર્ઘટનાઓ નોંધાઈ છે ?

મિઝોરમ
હિમાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે તમામ પ્રકારના ભૌતિક સ્ટેમ્પ પેપરો સમાપ્ત કરીને ઈ-સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરી ?

ગુજરાત
પંજાબ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP