કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એપ્રિલ-મે 2022માં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન ક્યા કરાશે ? રાંચી ભોપાલ પુણે બેંગલુરુ રાંચી ભોપાલ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી યોજના (IACS) શરૂ કરી ? નાગરિક ઉડ્ડયન મંત્રાલય વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ગણગોર ઉત્સવ મુખ્યત્વે ક્યા રાજ્યમાં મનાવાય છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાના હસ્તાંતરણ માટે ટ્રાન્સમિશન ઈન્ટરકનેકશન સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ? ભૂટાન બાંગ્લાદેશ માલદીવ નેપાળ ભૂટાન બાંગ્લાદેશ માલદીવ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 6 એપ્રિલ 4 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 4 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઈસીઝ સેક્ટર 2022 અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP