કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ - 2022-23માં કેન-બેતવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આપેલ તમામ આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં કુલ કેટલા કરોડનો બજેટ અંદાજ છે ? રૂ.39,50,101 કરોડ રૂ.61,44,909 કરોડ રૂ.39,44,909 કરોડ રૂ.50,44,909 કરોડ રૂ.39,50,101 કરોડ રૂ.61,44,909 કરોડ રૂ.39,44,909 કરોડ રૂ.50,44,909 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ કંપનીએ હેપ્પીશોપ બ્રાન્ડ નામક સુવિધા સ્ટોર લોન્ચ કર્યું ? રિલાયન્સ IOCL BPCL HPCL રિલાયન્સ IOCL BPCL HPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ દેશભરમાં 1000 ઈલેક્ટ્રિક વેહિકલ (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા ? રિલાયન્સ BPCL IOC ગૂગલ રિલાયન્સ BPCL IOC ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેય્ડ રેલવે બ્રિજ અંજ ખડ્ડુ બ્રિજ ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામ્યો ? મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ સિક્કિમ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? જેફ બેઝોસ બાન કી મૂન બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ જેફ બેઝોસ બાન કી મૂન બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP