કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ?

લખનૌ
ચંદીગઢ
મુંબઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
માર્ચ મહિનાના છેલ્લા સોમવારે
માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP